કોથમરી ની ચટણી - Kothmari ni Chutney

કોથમરી 

સામગ્રીઃ

1 વાટકી  કોથમરી 
2-3 કળી લસણ 
1/2 લીંબુ નો ટુકડો 
નાનો ટુકડો  આંદુ 
સ્વાદ પ્રમાણે મીઠું
કોથમરી ચટણીરીત:

1. સમારેલી કોથમરી લઇ તેને ધોઈ ચટણી મિક્ચર જાર  માં  નાખો.

2. હવે તેમાં  લસણ , મીઠું, આદું  અને સ્વાદ પ્રમાણે  મીઠું  ઉમેરી  થોડું  પાણી નાંખી  આ  મિશ્રણ  ને ક્રશ  કરી લો .

3. હવે તેમાં લીંબુ નો  રસ ઉમેરી મિક્સ ' કરી લો. ત્યારબાદ  તેને એર ટાઈટ બરણી  માં પેક  કરી લો.

4. હવે આ  ચટણી ને  ગરમાગરમ  ભજીયા  સાથે પીરસો.


જો  આ  ચટણી ને લસણ  વગર પણ બનાવી શકાય છે.  અને તે કાચી  સેંડવિચ  બનાવામાં  ઉપયોગી  થાય  છે.

Instagram Post