તીખા સેવ મમરા- Tikha Sev mamara

તીખા સેવ મમરા
સામગ્રીઃ

 ૨ વાટકી મમરા
 ૧  ઝીણી સેવ
મીઠું સ્વાદાનુસાર
૩/૨ મરચું પાવડર

રીતઃ

1. સૌપ્રથમ એક બાઉલમાં મમરા ઉમેરો.

2.હવે તેમાં મરચું પાવડર અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી આ મસાલો મિક્સ થાય એટલુંજ કાચુ તેલ નાંખો.
હવે આ બાઉલ ને ડીસ કે છીબા વડે ઢાંકી બાઉલ ને હલાવો. અટલે બધું એક સરખું મિક્સ થઈ જાય.

3. મરચાં પાઉડરનું પ્રમાણ વધારે ઘટાડી શકો છો.

4. હવે ઉપરથી સેવ અને ટામેટા નાખીને ખાવાથી ખુબ સ્વાદિષ્ટ લાગે છે.

 આ રેસિપી બાળકો ને ખુબ ભાવે છે.આવી હલકી-ફુલકી રેસિપી માટે અહીં ફોલો કરતા રહો.જો તમને આ રેસિપી અંગ્રેજી કે હિન્દી ભાષામાં જોઈએ તો કોમેન્ટ કરી જણાવજો.


Recent Post

બુંદી રાયતા -Bundi Rayata | Raita

Instagram Post