આંબલી ની ચટણી - Aambli ni Chutney


આંબલી ચટણી 

સામગ્રીઃ 

5-6 નંગ  આંબલી
1/2 વાટકી ગોળ
1/2  લાલ મરચું પાવડર
મીઠું સ્વાદપ્રમાણે


રીત:

1. સૌપ્રથમ  આંબલી  ને અડધો  કલાક માટે પલાળી  રાખો. હવે તેમાંથી આંબલી ના  ઠળિયા કાઢીલો.

2. હવે તેમાં  પાણી  નાખી  ઉકાળો.  અને હવે મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું  નાખો.

3. પાનની ઉકલે એટલે  ગોળ ઉમેરી  બધી વસ્તુ  મિક્સ કરી લો. ગોળ  નું  પ્રમાણ  વધુ ઓછું  કરી શકો છો.

4. હવે આ મિશ્રણ ઠંડુ પાડવા દો.

5. ત્યારબાદ આંબલી ના આ મિશ્રણ  ને ગરણી  ની મદદ થી ગાળી  લો.  

6. હવે તેને ફ્રીઝ  માં  રાખી ઠંડી થવા દો .

આ ચટણી ને ભજીયા , પકોડા , પુડલા, બ્રેડ ,સેન્ડવિચ  સાથે સર્વ  કરો.

વધુ માહિતી માટે નીચે જણાવેલ  લીંક  પર ક્લિક કરો.Recent Post

બુંદી રાયતા -Bundi Rayata | Raita

Instagram Post